Rajbhog Sweet

Rajbhog Sweet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajbhog Sweet, Gondal.

ત્યોહારો મનાવો તમારી મનપસંદ "રાજભોગ" ની મીઠાઈઓ સાથે...ખુશી નાની હોય કે મોટી હર ખુશીને ખાસ બનાવે Rajbhog sweet...!       ...
19/09/2025

ત્યોહારો મનાવો તમારી મનપસંદ "રાજભોગ" ની મીઠાઈઓ સાથે...
ખુશી નાની હોય કે મોટી હર ખુશીને ખાસ બનાવે Rajbhog sweet...!

ચાખો તો ખરા...!

🙏🏻Ganesh Chaturthi 🙏🏻🚩This Ganesh Chaturthi let's welcome our Lord Ganesh with his favourite varieties of Modaks and Lad...
26/08/2025

🙏🏻Ganesh Chaturthi 🙏🏻🚩
This Ganesh Chaturthi let's welcome our Lord Ganesh with his favourite varieties of Modaks and Laddus. We at have prepared 51 plus varieties of special sweets for this auspicious occassion. These Modaks and Laddus are prepared with pure Ghee and assorted Dryfruits. Let's celebrate Ganesh Chaturthi with full devotion and favourite Sweets of Lord Ganesh. 🙏🏻🚩

સાતમ - આઠમ... નો ઉમંગ ઉજવો  #રાજભોગ_સ્વીટ  ને સંગ....જ્યાં તમને મળશે... • #શુદ્ધ_દેશી_ઘી_માંથી_બનાવેલ_ટ્રેડિશનલ_મીઠાઈ_ઓ_...
12/08/2025

સાતમ - આઠમ... નો ઉમંગ ઉજવો #રાજભોગ_સ્વીટ ને સંગ....
જ્યાં તમને મળશે...

• #શુદ્ધ_દેશી_ઘી_માંથી_બનાવેલ_ટ્રેડિશનલ_મીઠાઈ_ઓ_નો_રસથાળ...
શુદ્ધ ઘી નો કેસર યુક્ત મોહનથાળ (ઢાળો), કેસર મોતીચૂર, શુદ્ધ ઘી માંથી બનાવેલ ડ્રાયફ્રુટ કેસર યુક્ત લાસા લાડુ, શુદ્ધ ઘી માંથી બનાવેલ ડ્રાયફ્રુટ કેસર બુંદી લાડુ, મગજના લાડુ, મોતીચૂરના લાડુ, ચુરમાના લાડુ, ડ્રાયફ્રુટ કેસરયુક્ત ઘૂઘરા, કેસર ડ્રાયફ્રુટ ઘારી, કાજુ મેસુબ, બદામ પિસ્તા કેસર મેસુબ, બેસન મેસુબ, કેસર મીઠા સાટા, ગુલાબજાંબુ, કાળાજાંબુ, થાબડી, મોળા માવાના પેંડા, ટોપરાપાક, કેસર ડ્રા હલવો, દૂધીનો હલવો, અંજીરપાક, બદામપાક, ગુલાબપાક બટરસ્કોચ બરફી જેવી દૂધ તથા માવા માંથી બનેલી નેચરલ મીઠાઈઓ મળશે...

• #ડ્રાયફ્રુટ_મીઠાઈ
સ્પે. કાજુકતલી , સેક્ઝોટિકા, ડ્રાયફ્રુટ બાઈટ, ડ્રાયફ્રુટ ખજાના, ડ્રાયફ્રુટ બાસ્કેટ, અંજીર બાઈટ, કેસર ક્રંચ, પિસ્તા કલી જેવી નવીનતમ મીઠાઈઓ મળશે....

• #ઠંડા_ઠંડા_કુલ_કુલ
ડ્રાયફ્રુટ કેસર બાસુંદી, ડ્રાયફ્રુટ કેસર રસ મધુરી, રસગુલ્લા, અવનવીન ફ્લેવરમાં શ્રીખંડ તથા મઠો મળશે...

• #કુર_કુરુ_ફરસાણ
ફાફડા(વાનવા), ચોરાફડી, ઘઉંની પુરી, ઘઉં ની મીઠી પુરી, ફરસી પુરી, ચાટ પુરી, દોથા પુરી, ડ્રાય કચોરી, બટર સ્ટીક, સ્પે. ચક્રી, મોરા/મસાલા સાટા, ખાજલી(સાતપડી), સંચર વાડી સેવ, મોરી સેવ, બુંદી દાણા, પાપડી, મસાલા પાપડી,તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, રંઘોળા ગઠિયા, મસાલા વળી, પૌવાનો ચેવડો, હરિયાળી ચેવડો, ડ્રાયફ્રુટ ચેવડો, વિવિધ પ્રકાર ના નવીનતમ ચેવડા ચવાણા તથા નમકીન...

• #જન્માષ્ટમી નિમિત્તે
આખો દિવસ ગરમા ગરમ ડ્રાયફ્રુટ યુક્ત ટેસ્ટફૂલ પેટીસ, ચિપ્સ ચેવડો, મસાલા ચેવડો, રાજગરા ચેવડો, કેળા ચેવડો, ડ્રાયફ્રુટ ચેવડો, સાબુદાણા ચેવડો, ફરાળી ભાખરી, ફરાળી ખાખરા, ફરાળી કુકીઝ, આલુ સેવ, કેળા વેફર બટેટા વેફર જેવી ફરાળી વાનગીઓ તો ખરાજ....

તમારા ઇષ્ટદેવો ને #અન્નકોટ_તથા_છપ્પનભોગ માટે શુદ્ધ અને સાત્વિક #મીઠાઈઓ તથા #ફરસાણનો રસથાળ....

✿.。.:* ☆ #રાજભોગ_સ્વીટ☆*.:。.✿
સરદાર કોમ્પલેક્ષ, પારેખ પેપર મીલ, જેતપુર રોડ, ગોંડલ.
મોં 7383701111

( *અમારી સહયોગી પેઢી* )


* #કંદોઈ_બાલાચંદ_મોહનલાલ*
મોટીબજાર, ગોંડલ.

શ્રાવણ માસનો રંગ જામ્યો  #રાજભોગ ને સંગ એજ ઉમંગ સાથે ફરાળ નો રસથાળ....અમારે ત્યાંથી પ્યોર ફરાળી વાનગીઓ જેવી કે ફરસાણ ની ...
01/08/2025

શ્રાવણ માસનો રંગ જામ્યો #રાજભોગ ને સંગ એજ ઉમંગ સાથે ફરાળ નો રસથાળ....અમારે ત્યાંથી પ્યોર ફરાળી વાનગીઓ જેવી કે ફરસાણ ની અંદર ચીપ્સ ચેવડો, મસાલા ચેવડો, રાજગરાનો ચેવડો, ડ્રાયફ્રુટ નરગીસ ચેવડો, ડ્રાયફ્રુટ મસાલા ચેવડો, કેળા નો ચેવડો, પોટેટો ડ્રાય ચિપ્સ, ફરાળી ચકરી, ફરાળી કચોરી, ફરાળી કટલેસ, કેળા તથા બટેકા વેફર, ફરાળી કુકીઝ, ફરાળી ખાખરા, ફરાળી ભાખરી તેમજ દર સોમવારે ફરાળી ડ્રાયફ્રુટ યુક્ત પેટીસ તથા મસાલા ચિપ્સ લાઇવ મળશે

તેમજ ફરાળી મીઠાઈઓ ની અંદર ગુલાબજાંબુ, કાળાજાંબુ, રસગુલ્લા, માવા પેંડા, દૂધ પેંડા, રજવાડી પેંડા, થાબડી પેંડા, કેસર પેંડા, કેસર માવાપેંડા, કાજુકતરી, કાજુ બાઇટ, ગુલાબપાક, કેસર કી કલી, થાબડી, અંજીરપાક, સિંગપાક, ટોપરાપક, દુધીનો હલવો જેવી અવનવીન દૂધ ની કાજુ ની શુદ્ધ ઘી ની તેમજ બંગાળી મીઠાઈ ઓ નો રસથાળ...

#રાજભોગ_સ્વીટ
સરદાર કોમ્પલેક્ષ, પારેખ પેપર મીલ, જેતપુર રોડ, ગોંડલ.

{-અમારી સહયોગી પેઢી-}

#કંદોઈ_બાલાચંદ_મોહનલાલ
મોટી બજાર, ગોંડલ.

વૈશાખ સુદ ચોથ અને ગણેશ ચતુર્થી  કોઈ પણ માંગલિક પ્રસંગે જેની સર્વ પ્રથમ સ્થાપના થાય છે. તેવા દુંદાળા દેવના બે જન્મ દિવસ ભ...
30/04/2025

વૈશાખ સુદ ચોથ અને ગણેશ ચતુર્થી કોઈ પણ માંગલિક પ્રસંગે જેની સર્વ પ્રથમ સ્થાપના થાય છે. તેવા દુંદાળા દેવના બે જન્મ દિવસ ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથે ગણેશજીનો મૂળ જન્મ દિવસ મનાવવામાં આવે છે. જયારે મસ્તક વધ પછી હાથીનું મોઢું ગણેશજી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું એ દિવસ વૈશાખ સુદ ચોથને ગણેશજીનો પુન અવતાર થયો હતો. તેને પણ વિનાયક ચોથ તરીકે ઉજવવામાં આવે છે. તો આ ગણેશ ચોથ નિમિતે #રાજભોગ_સ્વીટ ના શુદ્ધ ઘી થી લતપત ચૂરમાના લાડુ નો ભોગ લગાવી દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરો...
#ચાખો_તો_ખરા...

Address

Gondal
360311

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

+917383701111

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajbhog Sweet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajbhog Sweet:

Share