Shivam bakery

Shivam bakery અમારી સ્પેશ્યલિટી :
કડક માટે જીરા ભટ્ટર
સ્પેશ્યલ જીરા ખારી
સ્પેશ્યલ ટૉસ
બેબી ટૉસ
ચોરસ ભટ્ટર
રોટી

!! આઇસ્ક્રીમ આઈસ્ક્રીમ !! હેવમોરની અવનવી વેરાઈટી ની આઇસ્ક્રીમ મળશે તો આજે જ પધારો શિવમ બેકરી સાંજીપડી, માંડવી કચ્છM 9879...
08/05/2026

!! આઇસ્ક્રીમ આઈસ્ક્રીમ !!
હેવમોરની અવનવી વેરાઈટી ની આઇસ્ક્રીમ મળશે તો આજે જ પધારો શિવમ બેકરી સાંજીપડી, માંડવી કચ્છ
M 9879235802

29/03/2026

આતુરતા નો અંત

!! આઇસ્ક્રીમ આઈસ્ક્રીમ !!
હેવમોરની અવનવી વેરાઈટી ની આઇસ્ક્રીમ મળશે, ઉપરાંત નાના બાળકો માટે મીની ચોકોબાર, કાચી કેરી, ઓરેન્જ કુલ્ફી અને આઈસ્ક્રીમના અવનવા કોન હાજર સ્ટોકમાં મળશે,
તો આજે જ પધારો શિવમ બેકરી,
સાંજીપડી, માંડવી કચ્છ
M 9879235802

Happy Dussehra...
24/10/2023

Happy Dussehra...

25/08/2023
20/06/2023

ખમીર માં અમીર
----------------------
ભૂકંપ જોયા વાવાઝોડા જોયા
ને જોયા પુર પ્રકોપ,
ખમીરવંતા કચ્છી અમે
નહીં લગીરે ડરપોક!
ઊંચે ઉછળે મોજા ભલે
રહે આભ કાળુડિબાંગ,
ઓછામાં સંતોષી અમે
નહીં જાજી અમારી માંગ!
સૂકો અમારો મૂલક છે
પણ હૈયા છે હેતાળ,
ના ડરીએ કદી કચ્છી અમે
ભલે આફત હો વિકરાળ!
ચડીએ પડીએ પાછા બેઠા થઈએ
ઉભા રહેવું ન અમારું કામ,
લડતા રહેશું આફતોથી કેમકે
કચ્છી અમારું નામ!
-આઝાદ

કચ્છી નવા વર્ષની શુભકામનાઓ

06/05/2023

Address

Cutch-Mandvi
370465

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 9pm

Telephone

+919879235802

Website

Alerts

Be the first to know and let us send you an email when Shivam bakery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category