18/02/2021
આપણાં કોંગ્રેસના કાર્યશીલ અને યુવનેતા બાગેશ્રી રવી ગાંધી (ડોલી મોદી) જેમનો ક્રમ-૬ છે તેમને ૨૧ તારીખે મૂલ્યવાન મત ( ચિન્હ - પંજો ) આપી વિજય બનાવો.
પરિવર્તનના ભાગ રૂપે તેમનું ડીપી વોટ્સએપ , ફેસબૂક માં મૂકી તેમને સમર્થન આપવા વિનંતી.